વસ્તીમાં અપ્રતિબંધીત પ્રજનન ક્ષમતાને ........કહે છે.
જૈવિક ક્ષમતા
ફલિત
વહન ક્ષમતા
જન્મ દર
સમાજના સ્થાયીત્વ પર વધુ અસર કરતી જાતિ એટલે........
વનસ્પતિના ઉછેર માટે ભૂમિની શ્રેષ્ઠ $ pH$ શું છે?
કીટકો અને દેડકાઓની કેટલીક જાતિઓ પરભક્ષી દ્વારા સહેલાઈથી ઓળખાઈ જવાથી બચવા માટે ....... હોય છે.
ખીજડો, બાવળ અને કેરડો એ શેના ઉષ્ણ કટિબંધની રજૂઆત કરે છે? .
$X$ - સમુદ્રમાં ઉડે હાઈડ્રોથર્મલ વેટ્સમાં સરેરાશ પાણીનું તાપમાન $25$ થી $30^o C$ હોય છે.
$Y$ - ઉભયજીવી અને સરીસૃપ યુરીથર્મલ સજીવો છે.