$\mathrm{‘a'}$ બાજુવાળા ઘનમાંથી પસાર થતું ફલક્સ આકૃતિમાં બતાવ્યું છે કે જ્યારે વિધુતભાર $\mathrm{q}$ ને,

$(i)$ ઘનની એક સપાટીના કેન્દ્ર $\mathrm{C}$ પર

$(ii)$ $\mathrm{B}$ અને $\mathrm{C}$ ના મધ્યબિંદુ $\mathrm{D}$ પર

મૂકવામાં આવે છે તો ઘનની બધી બાજુએથી પાસાર થતાં ફ્લક્સ વિષે માહિતી આપો 

897-187

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$ ઘનની એક સપાટીના કેન્દ્ર $\mathrm{C}$ પર

ઘનની સપાટીના મધ્યબિંદુ $C$ પર $q$ વિદ્યુતભાર મૂકીએ તો $C$ ને જे ધનના કेન્દ્ર પર રહેલો વિચારવા બીજો તેવો જ ધન મૂકવો જોઈએ તેથી બનતા લંબઘન સાથે. સંકળાયેલ ફલક્સ $\phi^{\prime}=\frac{q}{\epsilon_{0}}$

$\therefore$ આપેલા એક ધનમાંથી પસાર થતું ફલક્સ,

$\phi=\frac{\phi^{\prime}}{\epsilon_{0}}=\frac{q}{2 \epsilon_{0}}$

$(ii)$ $\mathrm{B}$ અને $\mathrm{C}$ ના મધ્યબિંદુ $\mathrm{D}$ પર

ધનની એક ધારનું મધ્યબિંદુ અને એક સપાટી પરના મધ્યબિંદુને જોડતી રેખાની મધ્યમાં $D$ બિંદુએ $q$ વિદ્યુતભાર મૂકીએ, તો $D$ ને કેન્દ્રમાં રહેલો રાખવાં એક બીજો તેવો જ ઘન જોઈએ તેથી બે ઘનમાંથી પસાર થતું ફલક્સ

$\phi^{\prime}=\frac{q}{\epsilon_{0}}$

$\therefore$ એક જ ધનમાંથી પસાર થતું ફલક્સ,

$\phi=\frac{\phi^{\prime}}{\epsilon_{0}}=\frac{q}{2 \epsilon_{0}}$

Similar Questions

ઉગમબિંદુ પર રહેલા વિસ્તરતું કદ $2 \times 10^{-9} \,{m}^{3}$ માં રહેલો વિદ્યુતભાર ...... $nC$ હશે, જો તેના વિદ્યુતક્ષેત્રની વિદ્યુતફ્લક્સ ઘનતા $D=e^{-x} \sin y \hat{i}-e^{-x} \cos y \hat{j}+2 z \hat{k}\, C / m^{2}$ હોય.

  • [JEE MAIN 2021]

એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા અંતર પર કેવી રીતે આધાર રાખે છે ?

બે સમાંતર સુવાહક પૃષ્ઠોની એકબાજુનું ક્ષેત્રફળ $A$ છે. જો કોઈ એક પૃષ્ઠને વિદ્યુતભાર $Q$ આપવામાં આવે અને બીજીને તટસ્થ રાખવામાં આવે, તો બંને પૃષ્ઠોની વચ્ચે કોઈ બિંદુ પાસે વિદ્યુતક્ષેત્ર કેટલું છે ?

ધન વિદ્યુતભારના વિદ્યુતક્ષેત્રની આકૃતિ દોરો.

મુક્ત અવકાશમાં $z-$અક્ષ પર $8\, nC / m$ ના સમાંગ રેખીય વિદ્યુતભાર ધરાવતાં વિસ્તરમાં $x =3\, m$ બિંદુ આગળ વિદ્યુત ફલક્સ ઘનતા શોધો :

  • [JEE MAIN 2021]