ગેઇગર અને માસર્ડેને પ્રકીર્ણનના પ્રયોગમાં સુવર્ણના વરખની જાડાઈ કેટલી રાખી હતી ?
હાઈડ્રોજન પરમાણુમાં પ્રથમ ઉત્તેજીત અવસ્થા અને ભૂમિ અવસ્થાની કક્ષાના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો.
${90^o}$ ના ખૂણે પ્રકીર્ણન પામતા કણો $56$ હોય, તો ${60^o}$ ના ખૂણે કેટલા કણો પ્રકીર્ણન પામે?
ગેઇગર-માસર્ડનના $\alpha -$ કણ પ્રકીર્ણનના પ્રાયોગિક પરિણામોની ચર્ચા કરો.
પરમાણુમાં ઇલેક્ટ્રોન જુદી-જુદી કક્ષામાં ન્યુક્લિયસની આસપાસ શાથી ફરે છે તે ઇલેક્ટ્રોનની ઊર્જાના સૂત્રો પરથી સમજાવો.
રુથરફોર્ડ નું પરમાણુ મોડલ સમજાવીને તેની મર્યાદા જણાવો.