${90^o}$ ના ખૂણે પ્રકીર્ણન પામતા કણો $56$ હોય, તો ${60^o}$ ના ખૂણે કેટલા કણો પ્રકીર્ણન પામે?

  • A

    $224$

  • B

    $256$

  • C

    $98$

  • D

    $108$

Similar Questions

રધરફર્ડના પ્રયોગ પરથી ન્યુક્લિયસનું પરિમાણ જણાવો.

પરમાણુનું પ્લમ પુડિંગ મૉડલ કયા વૈજ્ઞાનિકે આપ્યું? 

હાઇડ્રોજન પરમાણુમાં $n^{th}$ મી કક્ષાની ઊર્જા ${E_n}$ છે, તો હિલીયમની $n^{th}$ મી કક્ષાની ઊર્જા કેટલી થશે?

દરેક વિધાનને અંતે આપેલ શબ્દ શબ્દ સમૂહોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :

$(a)$ થોમસનના મૉડેલમાં પરમાણુનું પરિમાણ, રધરફર્ડના મૉડેલમાં પરમાણુના પરિમાણ ............. છે.          (કરતાં ઘણું મોટું / થી જુદું નથી / કરતાં ઘણું નાનું)

$(b)$  ........... ની ધરા અવસ્થામાં ઈલેક્ટ્રૉન સ્થાયી સંતુલનમાં છે જ્યારે ......... માં ઈલેક્ટ્રૉન હંમેશાં ચોખ્ખું (Net) બળ અનુભવે છે.          (થોમસન મૉડેલ / રધરફર્ડ મૉડેલ)

$(c)$ ..... પર આધારિત પ્રચલિત પરમાણુનું ભાગ્ય જ પડી ભાંગવાનું છે.          (થોમસન મૉડેલ / રધરફર્ડ મોડેલ)

$(d)$ ....... માં પરમાણુ લગભગ સતત દળ વિતરણ ધરાવે છે પરંતુ .... માં પરમાણુ ખૂબ જ અસતત દળ વિતરણ ધરાવે છે.

(થોમસન મૉડેલ / રધરફર્ડ મૉડેલ)

$(e)$ ......... માં પરમાણુનો ધન વિદ્યુતભારિત વિભાગ લગભગ બધું દળ ધરાવે છે.     (રધરફર્ડ મૉડેલ / બંને મૉડેલ)

પરમાણુનો રાસાયણિક સ્વભાવ .......પર આધાર રાખે છે.