વનસ્પતિઓની જાતિ-વિવિધતા $(22 \%)$ એ પ્રાણીઓની $(72 \%)$ જાતિ-વિવિધતા કરતાં ખૂબ જ ઓછી છે; પ્રાણીઓને સૌથી વધારે વૈવિધ્યીકરણ પ્રાપ્ત થવાની સ્પષ્ટતા શું હોઈ શકે છે? 

Similar Questions

ભારત વૈશ્વિક સ્તરે જૈવવિવિધતામાં ....... અને પૃથ્વી પરનીજમીન વિસ્તારનો.......... ભાગ ધરાવે છે.

નીચેનામાંથી સજીવોને તેમની જાતિસમૃધ્ધતાના ચડતા ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

તફાવત આપો : જાતિ વૈવિધ્યતા અને નિવસનતંત્રીય વૈવિધ્યતા

નીચેનામાંથી કોની જાતીની સંખ્યા સૌથી વધુ હોય?

ખોટું વિધાન પસંદ કરો.