તફાવત આપો : જાતિ વૈવિધ્યતા અને નિવસનતંત્રીય વૈવિધ્યતા
જાતિ વૈવિધ્યતા | નિવસનતંત્રીય વૈવિધ્યતા |
કોઈ વિસ્તારમાં રહેલ જાતિની ભરપુરતા અને વિવિધતા દર્શાવે છે. | વિવિધ નિવસનતંત્રો,સમાજ અને નિવસનતંત્રીય વિસ્તારોનો ભૌગોલિક પ્રદેશોમાં સમાવેશ થાય છે. |
એલ જ વસવાટમાં જુદી જુદી જીવનપધ્ધતિઓનું નિર્દેશન કરે છે. | ભૌગોલિક વિસ્તારમાં વિવિધ વસવાટો અને પર્યાવરણ સાથે સંબધિત છે. |
પરિસ્થિતિકીય વિવિઘતાથી જાતીય વિવિધતા કેવી રીતે જુદી પડે છે ? તે જાણવો ?
નીચેની આકૃતિમાં $'P'$ અને $'Q'$ અનુક્રમે શું દર્શાવે છે
વનસ્પતિઓની જાતિ-વિવિધતા $(22 \%)$ એ પ્રાણીઓની $(72 \%)$ જાતિ-વિવિધતા કરતાં ખૂબ જ ઓછી છે; પ્રાણીઓને સૌથી વધારે વૈવિધ્યીકરણ પ્રાપ્ત થવાની સ્પષ્ટતા શું હોઈ શકે છે?
રોબર્ટ મે અનુસાર, પૃથ્વીની જાતિ વિવિધતા .................. છે.
આપણાં દેશમાં પ્રાણીઓ અને વનસ્પતિની જાતિઓનો અંદાજીત ગુણોત્તર શું છે?