નીચેનામાંથી સજીવોને તેમની જાતિસમૃધ્ધતાના ચડતા ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
ફૂગ $\rightarrow$ મોસ $\rightarrow$ લીલ
લીલ $\rightarrow$ મોસ $\rightarrow$ ફૂગ
મોસ $\rightarrow$ લીલ $\rightarrow$ ફૂગ
મોસ $\rightarrow$ ફૂગ $\rightarrow$ લીલ
રોબર્ટ મે અનુસાર, પૃથ્વીની જાતિ વિવિધતા .................. છે.
બધી અંદાજિત જાતિઓના $......P.....$ કરતાં પણ વધારે પ્રાણીઓ છે. જ્યારે બધી વનસ્પતિઓ (લીલ,ફૂગ, દ્વિઅંગી, અનાવૃત્ત બીજધારીઓ તથા આવૃત્ત બીજધારીઓ) ભેગી કરીએે તો પણ તે કુલ ટકાવારીના $.....Q....$ કરતા વધારે નથી.
$2004$ સુધીમાં કેટલી જાતિઓ શોધાયેલી છે?
વનસ્પતિઓની જાતિ-વિવિધતા $(22 \%)$ એ પ્રાણીઓની $(72 \%)$ જાતિ-વિવિધતા કરતાં ખૂબ જ ઓછી છે; પ્રાણીઓને સૌથી વધારે વૈવિધ્યીકરણ પ્રાપ્ત થવાની સ્પષ્ટતા શું હોઈ શકે છે?