વૈશ્વિક જૈવવિવિધતામાં અપૃષ્ઠવંશી, પૃષ્ઠવંશી પ્રાણીઓ અને વનસ્પતિ જાતિઓના વર્ગકોની સંખ્યા કેટલી અંદાજાય છે ?
$A$- બધી જ ઓળખાયેલી જાતિઓ પૈકી $70\%$ તો પ્રાણીઓ છે.
$R$- જ્યારે વનસ્પતિની જાતિઓ $22\%$ થી વધારે છે.
નીચેની આકૃતિમાં $'x'$ અને $'y'$ અનુક્રમે શું દર્શાવે છે
...... વનસ્પતિની જાતિઓ અને લગભગ તેનાથી.પ્રાણીઓની જાતિઓ ભારતમાં છે.
કોણે વધુ સંતુલિત રીતે અને વૈજ્ઞાનિક ઢબે વૈશ્વિક જાતિવિવિધતાનો સંચોટ અંદાજ લગાવ્યો હતો?