ખોટું વિધાન પસંદ કરો.

  • A

    બધી જ ઓળખાયેલી જાતિઓ પૈકી $70\%$ કરતાં વધુ તો પ્રાણીઓની છે જ્યારે વનસ્પતિઓ $22\%$ થી વધુ નથી.

  • B

    પ્રાણીઓમાં સૌથી વધુ જાતિ-સભર વર્ગીકરણીય સમૂહોમાં $70\%$ થી ઓછા કીટકો છે.

  • C

    ફૂગની કુલ જાતિઓ મત્સ્ય, ઉભયજીવી, સરિસૃપ અને સસ્તનોનાં કૂલ સરવાળા કરતાં પણ વધુ છે.

  • D

    એકપણ નહીં

Similar Questions

બેક્ટરિયાની જૈવવિવિધતા નક્કી કરવા માટે પરંપરાગત પદ્ધતિઓ શા માટે અનુકૂળ નથી ? તે જાણવો ?

નીચેનામાંથી શેમાં કુદરતમાં (પ્રકૃતિમાં) સૌથી વધુ સંખ્યામાં જાતિઓ છે?

  • [AIPMT 2011]

નીચેનામાંથી સાચી જોડ શોધો:

કોલમ - $I$

કોલમ - $II$

$(P)$ ભારતમાં જૈવ-વિવિધતા

$(1)\ 45,000$

$(Q)$ ભારતમાં વનસ્પતિ જાતી

$(2)$ કીટકો

$(R)$ સૌથી વધુ પ્રાણી જાતી

$(3)$ ફૂગ

 

$(4)$ $8.1\%$

વનસ્પતિઓની જાતિ-વિવિધતા $(22 \%)$ એ પ્રાણીઓની $(72 \%)$ જાતિ-વિવિધતા કરતાં ખૂબ જ ઓછી છે; પ્રાણીઓને સૌથી વધારે વૈવિધ્યીકરણ પ્રાપ્ત થવાની સ્પષ્ટતા શું હોઈ શકે છે? 

પરિસ્થિતિકીય વિવિઘતાથી જાતીય વિવિધતા કેવી રીતે જુદી પડે છે ? તે જાણવો ?