$20 \,m$ પાણીની સપાટીની નીચે તરવૈયા ઉપર લાગતું દબાણ ............. $atm$

  • A

    $1$

  • B

    $2$

  • C

    $4$

  • D

    $3$

Similar Questions

એક પ્રેશર-પંપ (ડંકી)ને પાણી બહાર લાવવા માટે $10\,cm ^2$ આડછેદ ધરાવતી એક સમક્ષિતિજ નળી છે. જેમાંથી $20\,m / s$. ની ઝડપથી પાણી બહાર નીકળે છે. નળીની સામે રહેલી દિવાલ સાથે અથડાઈને નળીમાંથી સમક્ષિત દિશામાં બાર નીકળતું પાણી અટકી જાય છે. દિવાલ પર લાગતું બળ $......\,N$ હશે.[પાણીની ધનતા : = $1000\,kg / m ^3$ આપેલ છે.]

  • [JEE MAIN 2022]

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\rho$ ઘનતા ધરાવતા પ્રવાહીથી ભરેલું પાત્ર દર્શાવે છે. ચાર બિંદુુઓ $A, B, C$ અને $D$ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્તુળના વિરુદ્ધ વ્યાસાં બિંદુુઓ પર છે. $A$ અને $C$ બિંદુઓ શિરોલંબ રેખા પર રહેલા છે અને $B$ અને $D$ બિંદુુઓ સમક્ષિતિજ રેખા પર રહેલા છે. ખોટું નિવેદન પસંદ કરો. ( $p_A,p_B, p_C, p_D$ એ અનુક્કમિત બિંદુઓ પરનું $A$ નિરપેક્ષ દબાણ છે.

એક ખુલ્લા ગ્લાસની નળીને પારામાં એવી રીતે ડૂબાડવામાં આવે છે કે જેથી $8$ $cm$ લંબાઇની નળી પારાની સપાટીથી ઉપર રહે છે.નળીના ખુલ્લા છેડાને બંધ કરી સીલ કરવામાં આવે છે.નળાને ઊર્ધ્વ દિશામાં $46$ $cm$ રહેલ જેટલી વધારે ઊંચી લઇ જવામાં આવે છે,તો હવે નળીની અંદર રહેલ હવાના સ્તંભની લંબાઇ ........ $cm$ હશે.( વાતાવરણનું દબાણ $=$ $Hg$ ના $76$ $cm$ )

  • [JEE MAIN 2014]

એક યુ-ટ્યૂબમાં પારા વડે જુદા પાડેલા પાણી અને મિથિલેટેડ સ્પિરિટ ભરેલા છે. એક ભુજમાં $10.0\, cm$ પાણી અને બીજામાં $12.5\, cm$ સ્પિરિટ વડે બે ભૂજમાંના પારાના સ્તંભ એક લેવલમાં (સપાટી એક જ સમક્ષિતિજ સમતલમાં) આવે છે. સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ  કેટલું હશે ?

પાત્રમાં ભરેલા પ્રવાહીની ઘનતા $900 kg/m^3$ છે,તો તળિયા પર લાગતું બળ $(g = 10\,m{s^{ - 2}})$  ...... $N$ હશે ?