પાત્રમાં ભરેલા પ્રવાહીની ઘનતા $900 kg/m^3$ છે,તો તળિયા પર લાગતું બળ $(g = 10\,m{s^{ - 2}})$ ...... $N$ હશે ?
$3.6 $
$7.2 $
$9.0 $
$14.4 $
ટૉરિસેલીના બૅરોમીટરમાં પારો વપરાયો હતો. પાસ્કલે $984\, kg\, m^{-3}$ ઘનતાનો ફ્રેંચ વાઈન વાપરીને તેની નકલ કરી. સામાન્ય વાતાવરણના દબાણ માટે વાઈનના સ્તંભની ઊંચાઈ કેટલી હશે ?
ખુલ્લી નળીવાળા મેનોમીટરની મદદથી વાયુનું દબાણ કેવી રીતે માપી શકાય છે તે સમજાવો.
વાતાવરણનું દબાણ માપવા માટેની રીત સૌપ્રથમ કોણે શોધી ? તે જાણવો ?
પાણીની ટાંકીના તળિયા પરનું દબાણ $4 P$ છે, જ્યાં $P$ એે વાતાવરણનું દબાણ છે. જો પાણી તેનું સ્તર તેના $\frac{3}{5}$ ભાગ જેટલું ઘટે ત્યાં સુધી બહાર નીકાળવમાં આવે છે તો ટાંકીના તળિયા પરનુુ દબાણ કેટલું થશે ?
તળાવની અડધી ઊંડાઇએ દબાણ તળિયા કરતાં $2/3$ ગણું છે,તો તળાવની ઊંડાઇ ....... $m$ હશે .