$30\,cm$ દૂર વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય $2\,N/C$ હોય,તો તે બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે? $[1/4\pi \varepsilon_0 = 9 \times 10^9\,N\cdot m^2/C^2]$

  • A
    $2 \times 10^{-11}\,C$
  • B
    $3 \times 10^{-11}\,C$
  • C
    $5 \times 10^{-11}\,C$
  • D
    $9 \times 10^{-11}\,C$

Explore More

Similar Questions

$Volt/metre$ એ કોનો એકમ છે?

$10 \, cm$ ત્રિજ્યા ધરાવતા એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. જો ગોળાના કેન્દ્રથી $20 \, cm$ અંતરે વિદ્યુતક્ષેત્ર $1.2 \times 10^3 \, N \, C^{-1}$ હોય અને તે ત્રિજ્યાવર્તી રીતે અંદરની તરફ હોય,તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે?

$R$ ત્રિજ્યા ધરાવતી એક રીંગ પર $+Q$ જેટલો વિદ્યુતભાર સમાન રીતે વહેંચાયેલો છે. રીંગની અક્ષ પરના કોઈ બિંદુએ,જે રીંગ પરના કોઈપણ બિંદુથી $r$ અંતરે આવેલું છે,ત્યાં વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

$12 \; cm$ ત્રિજ્યા ધરાવતા ગોલીય વાહકની સપાટી પર $1.6 \times 10^{-7} \; C$ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે. તો નીચેના કિસ્સાઓમાં વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?
$(a)$ ગોળાની અંદર
$(b)$ ગોળાની તરત જ બહાર
$(c)$ ગોળાના કેન્દ્રથી $18 \; cm$ દૂર આવેલા બિંદુએ

વિદ્યુતક્ષેત્રનું પારિમાણિક સૂત્ર . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo