આપણાં દેશમાં પ્રાણીઓ અને વનસ્પતિની જાતિઓનો અંદાજીત ગુણોત્તર શું છે?
$3 : 1$
$2 : 1$
$1 : 3$
$1 : 2$
નીચેની આકૃતિમાં $'P'$ અને $'Q'$ અનુક્રમે શું દર્શાવે છે
ભારતમાં $\underline {X}$ જેટલી વનસ્પતિઓની જાતિઓ અને તેના કરતા $\underline {Y}$ થી પણ વધારે પ્રાણીઓ ની જાતિઓ નોંધાઈ છે.
વનસ્પતિઓની જાતિ-વિવિધતા $(22 \%)$ એ પ્રાણીઓની $(72 \%)$ જાતિ-વિવિધતા કરતાં ખૂબ જ ઓછી છે; પ્રાણીઓને સૌથી વધારે વૈવિધ્યીકરણ પ્રાપ્ત થવાની સ્પષ્ટતા શું હોઈ શકે છે?
રોબર્ટ મે પ્રમાણે વૈશ્વિક જાતિ-વિવિધતા કેટલી છે?
ભારત વૈશ્વિક સ્તરે જૈવવિવિધતામાં ....... અને પૃથ્વી પરનીજમીન વિસ્તારનો.......... ભાગ ધરાવે છે.