નીચેની આકૃતિમાં $'P'$ અને $'Q'$ અનુક્રમે શું દર્શાવે છે

809-455

  • A

    લીલ, ફુગ

  • B

    આવૃત બીજધારી અને મોસ

  • C

    ફુગ અને લાઈકેન

  • D

    લીલ અને મોસ

Similar Questions

નીચેની આકૃતિમાં $'a'$ અને $'b'$ અનુક્રમે શું દર્શાવે છે 

ભારત વૈશ્વિક સ્તરે જૈવવિવિધતામાં ....... અને પૃથ્વી પરનીજમીન વિસ્તારનો.......... ભાગ ધરાવે છે.

પ્રાણીઓમાં $70\%$ થી વધુ જાતિ કિટકોની છે એટલે કે, દર $10$ પ્રાણીઓ પૈકી ....... કિટકો છે.

નીચેના વાક્યો વાંચો

$(A)$ ભારતમાં નોર્વે કરતાં વધારે નિવસન તંત્રીય વિવિધ

$(B)$ $IUCN$ $(2004)$ નાં મત પ્રમાણે કુલ વનસ્પતિ અને પ્રાણીની જાતિઓની સંખ્યા $15$ મીલીઅન કરતાં વધારે નોંધવામાં આવી છે. 

નીચેનામાંથી સાચી જોડ શોધો:

કોલમ - $I$

કોલમ - $II$

$(P)$ ભારતમાં જૈવ-વિવિધતા

$(1)\ 45,000$

$(Q)$ ભારતમાં વનસ્પતિ જાતી

$(2)$ કીટકો

$(R)$ સૌથી વધુ પ્રાણી જાતી

$(3)$ ફૂગ

 

$(4)$ $8.1\%$