ભારતમાં $\underline {X}$ જેટલી વનસ્પતિઓની જાતિઓ અને તેના કરતા $\underline {Y}$ થી પણ વધારે પ્રાણીઓની જાતિઓ નોંધાઈ છે.

  • A
    $X = 40000, Y = \text{ચાલીસ ગણી}$
  • B
    $X = 4000, Y = \text{દસ ગણી}$
  • C
    $X = 5000, Y = \text{છ ગણી}$
  • D
    $X = 45000, Y = \text{બે ગણી}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સમૂહમાં વિશ્વમાં સૌથી વધુ જાતિઓની સંખ્યા જોવા મળે છે?

એમેઝોન રેઈન ફોરેસ્ટમાં જોવા મળતા સજીવોની અંદાજિત સંખ્યાના સંદર્ભમાં તેમનો સાચો ઉતરતો ક્રમ આપો:
$(a)$ વનસ્પતિઓ
$(b)$ અપૃષ્ઠવંશીઓ
$(c)$ માછલીઓ
$(d)$ સસ્તન પ્રાણીઓ
$(e)$ પક્ષીઓ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

પૃથ્વી પર ભૃંગકીટકો (beetles) ની કેટલી જાતિઓ છે?

વર્તમાન સમયમાં વિશ્વમાં કેટલી જાતિઓ ઓળખાયેલી છે?

$71^o\, N$ પર ગ્રીનલેન્ડમાં પક્ષીઓની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo