રોબર્ટ મે પ્રમાણે વૈશ્વિક જાતિ-વિવિધતા કેટલી છે?
$70$ લાખ
$7$ લાખ
$7$ બિલિયન
$7$ કરોડ
નીચેની આકૃતિમાં $'a'$ અને $'b'$ અનુક્રમે શું દર્શાવે છે
જીવશાસ્ત્રીઓ કયા સજીવોની જાતિઓની સંખ્યા વિશે ચોક્કસ અંદાજ લગાવી શકતા નથી?
વનસ્પતિ જાતિ પ્રમાણ અને પ્રાણી જાતિ પ્રમાણની ટકાવારી જણાવો.
રોબર્ટ મેના અંદાજ મુજબ વિશ્વની કુલ જાતિઓના જાતિઓની જ શોધ થઈ છે.