ભ્રૂણજનન દરમ્યાન યુગ્મનજમાં શું જોવા મળે છે?
માત્ર કોષવિભેદન
માત્ર સમભાજન
સમવિભાજન અને કોષવિભેદિકરણ
કોષવિભેદિકરણ અને અર્ધિકરણ
ક્યા સજીવમાં અસંયોગીજનન દ્વારા નવા સજીવનું નિર્માણ થઈ શકે છે?
વનસ્પતિમાં શરૂઆતથી અંત સુધીની ક્રિયાઓ યોગ્ય ક્રમમાં ઓળખો.
કયા પ્રાણીઓની તરૂણ સંતતિની જીવીતતા વધુ હોય છે?
સજીવને તેના દૈહિક કોષમાં રહેલ રંગસુત્રની સાચી સંખ્યા સાથે જોડો.
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ મનુષ્ય | $(1)$ $24$ |
$(b)$ સફરજન | $(2)$ $20$ |
$(c)$ મકાઈ | $(3)$ $34$ |
$(d)$ ચોખા | $(4)$ $46$ |
વિષમજન્યુ પ્રજનનમાં બંને જન્યુઓ