વિષમજન્યુ પ્રજનનમાં બંને જન્યુઓ

  • A

    કદમાં સમાન અને અચલીત

  • B

    કદમાં અસમાન

  • C

    કદમાં સમાન અને ચલીત

  • D

    કદમાં અસમાન અને અચલીત જ

Similar Questions

કઈ વનસ્પતિ જીવનકાળ દરમિયાન એક જ વાર પુષ્પ સર્જન દશાવે છે?

કયા સજીવમાં વનસ્પતિ દેહ એકકીય હોય છે

મોટા ભાગના સજીવોમાં કયો કોર્ષ ચલિત હોય છે ?

આકૃતિને ઓળખો.

વિભાગ $I$ અને વિભાગ $II$ યોગ્ય રીતે જોડો

વિભાગ $I$ વિભાગ $II$
$(a)$ એકસદની $(1)$ પપૈયુ અને ખજુર
$(b)$ દ્વિસદની $(2)$ અવનત વિભાજન
$(c)$ અસંયોગીજનન $(3)$ નાળિયેર
$(d)$ અર્ધીકરણ $(4)$ ટર્કી