વનસ્પતિમાં શરૂઆતથી અંત સુધીની ક્રિયાઓ યોગ્ય ક્રમમાં ઓળખો.

  • A

    બીજાંકુરણ $\rightarrow$ જીર્ણ તબક્કો $\rightarrow$ વાનસ્પતિક  તબક્કો $\rightarrow$ પ્રાજનનિક તબક્કો $\rightarrow$ મૃત્યુ

  • B

    બીજાંકુરણ $\rightarrow$ પ્રાજનનિક તબક્કો $\rightarrow$ જીર્ણ તબક્કો $\rightarrow$ વાનસ્પતિક તબક્કો $\rightarrow$ મૃત્યુ

  • C

    બીજાંકુરણ $\rightarrow$ પ્રાજનનિક તબક્કો $\rightarrow$ વાનસ્પતિક તબક્કો $\rightarrow$ જીર્ણ તબક્કો $\rightarrow$ મૃત્યુ

  • D

    બીજાંકુરણ $\rightarrow$ વાનસ્પતિક તબક્કો $\rightarrow$ પ્રાજનનિક તબક્કો $\rightarrow$ જીર્ણ તબક્કો $\rightarrow$ મૃત્યુ

Similar Questions

ઈસ્ટ્રસ ચક્ર તેમાં જોવા મળે

$(a)$ બંન્ને વનસ્પતિઓ અને પ્રાણીઓ, પોતાના જીવનચક્ર દરમિયાન ત્રણ તબક્કાઓ ધરાવે છે.

$(b)$ બંન્ને વનસ્પતિઓ અને પ્રાણીઓમાં આ ત્રણેય તબક્કાઓની વચ્ચે અંતઃસ્ત્રાવોની ભૂમિકા મુખ્ય હોય છે.

એક મદચક્રયુક્ત પ્રાણીઓ ..... ધરાવે છે.

યુગ્મનજનું નિર્માણ અને ભ્રૂણજનનની ક્રિયાઓઓનો સમાવેશ ...... ઘટનામાં થાય છે.

પાણીના માધ્યમ દ્વારા નરજન્યુઓનું વહન થાય છે.