કોલોસ્ટ્રમ માટે ખોટું શું?
તેનાથી નવજાત શિશુંને રક્ષણ મળે છે.
તે પીળાશ પડતો સ્ત્રાવ છે જેમાં પુષ્કળ માત્રામાં $IgE$ હોય છે.
શરૂઆતનાં લેકટેશનનાં દિવસોમાં માતાના દૂધમાંથીનવજાત શીશુને મળે છે.
તે નિષ્ક્રિય પ્રતીકારક્તા છે.
મુખમાંથી લાળનો સ્ત્રાવ અને આંખમાં આંસુ આવવા એ કયા પ્રકારનો જન્મજાત પ્રતિકારકતાનો અવરોધ છે?
નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?
$B-$ લસિકાકોષો દ્વારા ઉત્પન્ન થતા ઍન્ટિબૉડી.........
પ્રતિકારકતાને વ્યાખ્યાયિત કરી તેના પ્રકાર જણાવો.
પ્રતિવિષ ઇજેક્શનમાં તૈયાર કરેલ ઍન્ટિબૉડી હોય છે. જ્યારે પોલિયોના ટીપાં મો દ્વારા શરીરમાં આપવામાં આવે છે, તેમાં શું હોય છે ?