$B-$ લસિકાકોષો દ્વારા ઉત્પન્ન થતા ઍન્ટિબૉડી.........
કોષીય પ્રતિકારકતા માટે જવાબદાર છે.
કોષરસીય પ્રતિકારકતા માટે જવાબદાર છે.
સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા માટે જવાબદાર છે.
કાયમી પ્રતિકારકતા માટે જવાબદાર છે.
એન્ટીજન શું છે?
માતાના દૂધમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન તરીકે.........
જે થાયમસ ગ્રંથિ વ્યક્તિના શરીરમાંથી દૂર થઈ જાય તો પ્રતિકારક તંત્ર પર કેવી અસર થશે ?
નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$ :સ્વ પ્રતિરક્ષા રોગ એ એવી અવસ્થા છે કે જેમાં શરીરની રક્ષણ પ્રણાલી તેના પોતાના કોષોને બહારના તરીકે ઓળખે છે.
વિધાન $II$ :સંધિવા એક એવી અવસ્થા છે કે જેમાં શરીર તેના પોતાના કોષો પર આક્રમણ કરતું નથી.
ઉપરોક્ત વિદ્ધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
ઍન્ટીબોડી અણુની નામનિર્દેશિત આકૃતિ દોરો.