પ્રતિકારકતાને વ્યાખ્યાયિત કરી તેના પ્રકાર જણાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આપણું શરીર મોટા ભાગના આ બાહ્ય કારકો (પરજાત કે પ્રતિજન) સામે રક્ષણ મેળવી લે છે. પ્રતિકાર તંત્રને કારણે આવા રોગકારક સજીવો સામે લડવાની યજમાનની ક્ષમતાને પ્રતિકારકતા (immunity) કહેવાય છે.

           પ્રતિકારકતા બે પ્રકારની છે : $(i)$ જન્મજાત પ્રતિકારકતા (Innate immunity) અને $(ii)$ ઉપાર્જિત પ્રતિકારકતા (Acquired immunity)

Similar Questions

પ્રતિકારક તંત્રના સંદર્ભમાં 'સ્મૃતિ' શબ્દને કયા અર્થમાં લેવામાં આવે છે ?

નીચેનામાંથી કયું રક્તકણનું કબ્રસ્તાન છે ?

નીચેના પૈકી કોણ શરીરમાં પ્રવેશતા સૂક્ષ્મજીવોનો નાશ કરે છે?

............ પદ્ધતિ રસી ઉત્પાદન માટે મદદરૂપ છે.

સક્રિય પ્રતિકારકતા ....... સાથે સંગતતા ધરાવે છે.