પ્રતિવિષ ઇજેક્શનમાં તૈયાર કરેલ ઍન્ટિબૉડી હોય છે. જ્યારે પોલિયોના ટીપાં મો દ્વારા શરીરમાં આપવામાં આવે છે, તેમાં શું હોય છે ?

  • [NEET 2016]
  • A

    ગામા ગ્લોબ્યુલિના

  • B

    બનાવવામાં આવેલ ઍન્ટિબૉડી

  • C

    સક્રિય બનાવેલ રોગજન્ય જીવાણુઓ

  • D

    નાશ કરેલ રોગજન્ય જીવાણુઓ

Similar Questions

નીચે આપેલમાંથી સાચાં વાક્ય શોધો :

$(i)$ ત્વચા મુખ્ય ભૌતિક અંતરાય છે

$(ii)$ શ્વસનમાર્ગ, જઠરોઆંત્રીયમાર્ગ અને યોનિમાર્ગના અસ્તરમાં શ્લેષ્મ પડ રહેલ છે.

$(iii)$ $IgA, IgM, IgE, IgG,$ $T-$ કોષોના પ્રકાર છે.

$(iv)$ પ્રાથમિક પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે.

નીચેનામાંથી શેનો સમાવેશ જન્મજાત પ્રતિકારકતામાં થાય છે?

જો તમે વ્યક્તિમાં ઍન્ટિબૉડીની ખામીનો વહેમ ધરાવતા હોય તો નીચેનામાંથી કયો નિર્ણાયક પુરાવા માટે પ્રયત્ન કરશો ?

  • [NEET 2015]

ભક્ષકકોષ તરીકે કાર્ય કરતું જૂથ કયું છે?

ઍન્ટીબોડી અણુની નામનિર્દેશિત આકૃતિ દોરો.