નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?
ઍન્ટિબૉડીના અણુમાં ચાર ન્યુક્લિઓટાઇડ શૃંખલા હોય છે.
ઍન્ટિબૉડીના અણુમાં બે હળવી શૃંખલા અને બે ભારે શૃંખલા હોય છે.
$B-$ કોષો કોષરસીય પ્રતીકારકતા માટે જવાબદાર છે.
$T-$ કોષો કોષીય પ્રતીકારકતા માટે જવાબદાર છે.
ઇન્ટરફેરોન શું છે ? ઇન્ટરફેરોન નવા કોષોના ચેપને કઈ રીતે તપાસે છે ?
પેશીઓ અથવા અંગોનું પ્રત્યારોપણ ક્યારેક નિષ્ફળ જાય છે કારણ કે દર્દીના શરીર દ્વારા તેનો સ્વીકાર થતો નથી. આ પ્રકારના અસ્વીકાર માટે કયા પ્રકારની રોગ પ્રતિકારકતા પ્રતિચાર જવાબદાર છે?
નીચેની આકૃતિમાં $X$ ને ઓળખો.
રસીકરણ વ્યક્તિને રોગથી રક્ષણ આપે છે, કારણ કે તે...
પ્રતિકારકતાને વ્યાખ્યાયિત કરી તેના પ્રકાર જણાવો.