ઉદ્દવિકાસ (evolution) કોને કહે છે ?
લાખો (મિલિયન-millions) વર્ષોથી પૃથ્વી ઉપર વનસ્પતિઓ અને પ્રાણીઓમાં થતાં ફેરફારો સમજવા માટે, આપણે જીવની ઉત્પત્તિ સંદર્ભે સમજ કેળવવી જરૂરી છે, એટલે કે પૃથ્વી, તારા અને છેક સ્વયં બ્રહ્માંડનો ઉદ્દવિકાસ. લાંબી લાંબી અટકળબાજીઓ (અર્થઘટનો) અને પૂર્ણ કાલ્પનિક (અનુમાનિત) વાર્તાનો ક્રમ સાંભળવામાં આવે છે. આ ગાથા પૃથ્વીના ઉદ્દવિકાસના સંદર્ભમાં અને બ્રહ્માંડના ઉદ્દવિકાસની પૃષ્ઠ ભૂમિની સાથે જીવનની ઉત્પત્તિ અને જીવન-સ્વરૂપો અથવા જૈવવિવિધતાના ઉદ્દવિકાસની છે.
એસ.એલ. મીલરે, તેમના પ્રયોગોમાં એક બંધ ફ્લાસ્ટમાં, આ બધાને મિશ્રણ કરી એમિનો એસિડ ઉત્પન્ન કર્યો :
ઉપરની આકૃતિમાં $'b'$ શું દર્શાવે છે?
જીવની ઉત્પત્તિના સમયમાં કયા ક્રમમાં પદાર્થો પૃથ્વી ઉપર પર દ્રશ્યમાન થયા?
ઓપેરિન - હાલ્ડેનના જીવની ઉત્પત્તિ વિશેના મંતવ્ય સમજાવો.
જીવની ઉત્પતી.........માં થઈ.