ઓપેરિન - હાલ્ડેનના જીવની ઉત્પત્તિ વિશેના મંતવ્ય સમજાવો.
રશિયાના વૈજ્ઞાનિક ઓપેરિન (Oparin) તથા ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક હાલ્ડેને (Haldane) દર્શાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા અજૈવ કાર્બનિક અણુઓ (ઉદાહરણ : $RNA$, પ્રોટીન વગેરે) માંથી પ્રથમ જીવન આવ્યું હોવું જોઈએ. જીવની રચના રાસાયણિક ઉદ્દવિકાસ પછી નિર્માણ પામેલ હશે, એટલે કે અકાર્બનિક અણુઓના એકત્રીકરણથી કાર્બનિક દ્રવ્યો અસ્તિત્વમાં આવ્યા હશે. તે સમયે પૃથ્વી પરની પરિસ્થિતિ ખૂબ ઊંચાં તાપમાનવાળી, જવાળામુખીનાં તોફાનોવાળી, વાતાવરણ અવનત (reducing) પ્રકારનું જેમાં મિથેન, એમોનિયા વગેરે હતા.
પ્રથમ અકોષીય જીવનની રચના લગભગ $. . . . .$ વર્ષ પહેલાં ઉદ્ભવી
ઉપરની આકૃતિમાં $X$ અને $Y$ અનુક્રમે શું દર્શાવે છે?
જીવન સ્વરૂપોના પૃથ્વી પરના ઈતિહાસના અભ્યાસને શું કહે છે?
જ્યારે આપણે ક્રિયાશીલ મહાઅણુની વાત કરીએ (દા.ત. પ્રોટીન એ ઉત્સેચક તરીકે, અંતઃસ્ત્રાવો, ગ્રાહી પદાર્થો, એન્ટિબોડી વગેરે) તો કોના પ્રત્યે તે ઉદવિકાસિત થાય છે?
પૃથ્વીની શરૂઆતમાં નીચેની બધી સ્થિતિ જોવા મળતી સિવાય,