એસ.એલ. મીલરે, તેમના પ્રયોગોમાં એક બંધ ફ્લાસ્ટમાં, આ બધાને મિશ્રણ કરી એમિનો એસિડ ઉત્પન્ન કર્યો :
$CH _{3}, H _{2}, NH _{3}$ અને વરાળને $600^{\circ}\,C$ પર
$CH _{4}, H _{2}, NH _{3}$ અને વરાળને $800^{\circ}\,C$ પર
$CH _{3}, H _{2}, NH _{4}$ અને વરાળને $800^{\circ}\,C$ પર
$CH _{4}, H _{2}, NH _{3}$ અને વરાળને $600^{\circ}\,C$ પર
વૈજ્ઞાનિક કારણ આપો : જીવની ઉત્પત્તિના વિવિધ વાદોમાં રાસાયણિક ઉદ્દવિકાસ સૌથી વધુ સ્વીકૃતી પામેલ છે.
બ્રહ્માંડ કેટલા વર્ષ જુનું છે?
નીચે પૈકી કયું વિધાન મિલરના સંદર્ભમાં ખોટું છે?
લુઇસ પાશ્ચર , ઓપેરીન અને હાલ્ડેન નો ફાળો જણાવો.
જીવના એકમો જેને સ્પોર્સ કહે છે જે પૃથ્વી સહિતના વિવિધ ગ્રહોમાં સ્થળાંતરિત થયા. આ વાદનું નામ શું છે ?