માપનમાં ચોક્કસાઈ એટલે શું ? તેનો આધાર શેના પર છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કોઈ ભૌતિક રાશિનાં માપનનું મૂલ્ય તે ભૌતિક રાશિનાં સાચા મૂલ્યની કેટલી નજીક છે તેને ચોકસાઈ $(Accuracy)$ કહે છે.

 

માપનમાં ચોકસાઈનો આધાર સાધનનાં વિભેદન અથવા સીમા પર રહેલો છે.

Similar Questions

અવરોધ  $R_1 = 100 \pm 3\Omega $ અને અવરોધ  $R_2 = 200 \pm 4\Omega$  ને શ્રેણીમાં જોડવામાં આવે, તો સમતુલ્ય અવરોધમાં રહેલી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શોધો. આ સમતુલ્ય અવરોધની પ્રતિશત ત્રુટિ કેટલી થાય ?

$g$ ના માપનમાં પ્રતિશત ત્રુટિ $.....\%$ હોય

(આપેલ : $g =\frac{4 \pi^2 L }{ T ^2}, L =(10 \pm 0.1) \,cm$, $T =(100 \pm 1)\,s )$

  • [NEET 2022]

કાચનો વક્રીભવનાંક શોધવાના પ્રયોગમાં વક્રીભવનાંકના મૂલ્યો $1.54, 1.53,$ $ 1.44, 1.54, 1.56$ અને $1.45$ મળે છે, તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ =....

ભૂલ અને ત્રુટિ વચ્ચેનો ભેદ સમજાવો.

નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ સમજાવો.