$\alpha -$ ક્ષય ,$\beta -$ ક્ષય ane $\gamma -$ ક્ષય કોને કહે છે ? અને તેનું સામાન્ય સમીકરણ લખો.

Similar Questions

આલ્ફા, બીટા અને ગામા કિરણો પાસે સમાન વેગમાન હોય તો મહતમ તરંગલંબાઈ

  • [AIIMS 2006]

જ્યારે યૂરેનિયમ ${ }_{92} U ^{238}$ ન્યુક્લિયસ લેડ ${ }_{82} Pb ^{206}$ માં ક્ષય પામે તો કેટલા આલ્ફા અને બીટા કણો ઉત્સર્ણત થશે ?

  • [JEE MAIN 2022]

$231$, ${}^{231}A{c_{89}}$ માંથી બે $\beta  - $ કણ, ચાર $\alpha- $ કણ એક, $\beta-$ કણ, એક $\alpha-$ ઉત્સેજિત થાય તો અંતિમ તત્વ

  • [AIIMS 2011]

ન્યુક્લિયર પ્રક્રિયા : $X(n,\,\alpha ){\,_3}L{i^7}$ માં $X$ શું હોય?

  • [AIEEE 2005]

$ _4B{e^9} $ પરમાણુ પર $ \alpha - $ કણ આપાત કરતાં ન્યુકિલયસ $ _6{C^{12}} $ અને ____ બને.