$LC$ સર્કિટ એટલે શું?

  • A
    માત્ર અવરોધ અને કેપેસિટર ધરાવતી સર્કિટ.
  • B
    શ્રેણી અથવા સમાંતરમાં જોડાયેલ ઇન્ડક્ટર અને કેપેસિટર ધરાવતી સર્કિટ.
  • C
    માત્ર ઇન્ડક્ટર અને અવરોધ ધરાવતી સર્કિટ.
  • D
    અવરોધ,ઇન્ડક્ટર અને કેપેસિટર ધરાવતી સર્કિટ.

Explore More

Similar Questions

એક $LC$ સર્કિટમાં,કેપેસિટર પર મહત્તમ વિદ્યુતભાર $q_0$ છે. $\left| \frac{di}{dt} \right|_{\max }$ નું મૂલ્ય કેટલું થાય?

Difficult
View Solution

$L-C$ સર્કિટની પ્રાકૃતિક આવૃત્તિ $1,25,000 \text{ cycle/s}$ છે. ત્યારબાદ કેપેસિટર $C$ ને $K$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાયઇલેક્ટ્રિક માધ્યમવાળા બીજા કેપેસિટર દ્વારા બદલવામાં આવે છે. આ કિસ્સામાં,આવૃત્તિમાં $25 \text{ kHz}$ નો ઘટાડો થાય છે. $K$ નું મૂલ્ય કેટલું હશે?

આપેલ પરિપથમાં, અનુનાદ આવૃત્તિ કેટલી છે ($ Hz$ માં)?

$L-C$ દોલનમાં,કેપેસિટર પરનો મહત્તમ વિદ્યુતભાર $Q$ છે. જો કોઈ ક્ષણે,પરિપથ સાથે સંકળાયેલ વિદ્યુત ઊર્જા અને ચુંબકીય ઊર્જા સમાન હોય,તો તે ક્ષણે કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો હશે?

ઇન્ડક્ટન્સ $(L)$ અને કેપેસિટન્સ $(C)$ ના ગુણાકારનું વર્ગમૂળ કયા પરિમાણ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo