$L-C$ દોલનમાં,કેપેસિટર પરનો મહત્તમ વિદ્યુતભાર $Q$ છે. જો કોઈ ક્ષણે,પરિપથ સાથે સંકળાયેલ વિદ્યુત ઊર્જા અને ચુંબકીય ઊર્જા સમાન હોય,તો તે ક્ષણે કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો હશે?

  • A
    $\frac{Q}{\sqrt{2}}$
  • B
    $\frac{Q}{2}$
  • C
    $\frac{\sqrt{3} Q}{2}$
  • D
    $\frac{3 Q}{2}$

Explore More

Similar Questions

$LC$ સર્કિટ એટલે શું?

જો $L$ અને $C$ અનુક્રમે ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ હોય,તો $(LC)^{-\frac{1}{2}}$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

એક દોલિત $LC$ સર્કિટમાં,કેપેસિટર પરનો મહત્તમ વિદ્યુતભાર $Q$ છે. જ્યારે ઉર્જા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો વચ્ચે સમાન રીતે વહેંચાયેલી હોય ત્યારે કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો હશે?

$1 \mu F$ ના કેપેસિટરને $50 \ V$ સુધી ચાર્જ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને અવગણ્ય અવરોધ ધરાવતા $10 \ mH$ ના ઇન્ડક્ટર દ્વારા ડિસ્ચાર્જ કરવામાં આવે છે. ઇન્ડક્ટરમાં મહત્તમ પ્રવાહ કેટલો હશે ($A$ માં)?

આપેલ પરિપથમાં, અનુનાદ આવૃત્તિ કેટલી છે ($ Hz$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo