$16 \,cm ^{2}$ જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બે નળાકારીય વાસણો (પાત્રો)માં અનુક્રમે $100 \,cm$ અને $150 \,cm$ ઊંચાઈ સુધી પાણી ભરવામાં આવેલ છે. આ પાત્રોને જોડવામાં આવે છે કે જેથી તેઓમાં પાણીનું સ્તર સમાન ઊંચાઈએ થાય. આ પ્રક્રિયા દરમિયાન ગુરુત્વાકર્ષણને કારણે થતું કાર્ય ..........$J$ થશે. [પાણીની ધનતા $=10^{3} \,kg / m ^{3}$ અને $g =10 \,ms ^{-2}$ લો.]
એલિવેટરમાં મૂકેલો બેરોમીટર $76 \,cm$ વાંચન કરે છે, જ્યારે તે સ્થિર હોય છે. જો એલિવેટર એ થોડાક પ્રવેગ સાથે ઉપર જઈ રહી હોય, તો વાંચન .............. $cm$ હશે ?
બે નળાકાર પાત્રના પાયા સમાન સમતલમાં છે. તેમાં $\rho$ ઘનતા ધરાવતું પ્રવાહી ભરેલ છે. એક પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ ${h_1}$ અને બીજા પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ ${h_2}$ છે. પાત્રના પાયાનું ક્ષેત્રફળ $A$ છે. જ્યારે બંને પાત્રને જોડવામાં આવે ત્યારે ગુરુત્વાકર્ષણ દ્વારા બંનેમાં સમાન સ્તર કરવા કેટલું કાર્ય કરવું પડે?
ઉપર તરફ $\mathrm{a}$ જેટલા પ્રવેગથી ગતિ કરતી લિટમાં બેરોમીટર રાખેલું છે, તો લિફ્ટનું શક્ય દબાણ શોધો.
$w$ જાડાઈ ધરાવતા અને $H$ ઊંંચાઈ ધરાવતા ડેમમાં પાણી ભરવામાં આવે છે, તો ડેમ પર લાગુ પડતું પરીણામી બળ.