ઉપર તરફ $\mathrm{a}$ જેટલા પ્રવેગથી ગતિ કરતી લિટમાં બેરોમીટર રાખેલું છે, તો લિફ્ટનું શક્ય દબાણ શોધો.
લિફ્ટમાં ઊર્ધ્વગતિના કારણે પરિણામી પ્રવેગ = $a+g$
$\therefore$ લિફ્ટમાં દબાણ $=h \rho (g+a)$
$=\frac{76 \times 13.6 \times(g+a)}{13.6 \times g}\,cm Hg$
આ દબાણ વાતાવરણના દબાણ $76\,cm\,Hg$ કરતાં વધુ છે.
$P$ પમ્પ દ્વારા $ d $ ઘનતા ધરાવતું પાણી બીજા પાત્રમાં લઇ જવાથી થતું કાર્ય
$w$ જાડાઈ ધરાવતા અને $H$ ઊંંચાઈ ધરાવતા ડેમમાં પાણી ભરવામાં આવે છે, તો ડેમ પર લાગુ પડતું પરીણામી બળ.
કોઈ સ્થળ પર વાતાવરણનું દબાણ $10^5 \,Pa$ છે. જો ટ્રાઈબ્રોમોમીથેન (વિશિષ્ટ ગુરુત્વ $=2.9$ ) બેરોમેટ્રિક પ્રવાહી તરીક નિયુક્ત કરવામાં આવે છે, તો બેરોમેટ્રિક ઊંચાઈ ....... $m$ હેશે.
વાતાવરણનું દબાણ માપવા માટે પારાનું બેરોમીટર $( \mathrm{mercury\,\, barometer} )$ સમજાવો .
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $U-$ટ્યુબમાં ડાબી બાજુ પણે અને જમણી બાજુ તેલ ભરેલ છે.પાણીની અને તેલની તળિયેથી ઊંચાઈ અનુક્રમે $15\; \mathrm{cm}$ અને $20\; \mathrm{cm}$ હોય તો તેલની ઘનતા કેટલા .......$kg/{m}^{3}$ હશે?
[પાણીની ઘનતા$=1000 \;\mathrm{kg} / \mathrm{m}^{3}$]