$16 \,cm ^{2}$ જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બે નળાકારીય વાસણો (પાત્રો)માં અનુક્રમે $100 \,cm$ અને $150 \,cm$ ઊંચાઈ સુધી પાણી ભરવામાં આવેલ છે. આ પાત્રોને જોડવામાં આવે છે કે જેથી તેઓમાં પાણીનું સ્તર સમાન ઊંચાઈએ થાય. આ પ્રક્રિયા દરમિયાન ગુરુત્વાકર્ષણને કારણે થતું કાર્ય ..........$J$ થશે.  [પાણીની ધનતા $=10^{3} \,kg / m ^{3}$ અને $g =10 \,ms ^{-2}$ લો.]

  • [JEE MAIN 2022]
  • A

    $0.25$

  • B

    $1$

  • C

    $8$

  • D

    $12$

Similar Questions

અગાઉના પ્રશ્નમાં જો વધારામાં $15.0\, cm$ પાણી અને સ્પિરિટ અનુરૂપ ભૂજાઓમાં રેડવામાં આવે તો બે ભૂજાઓમાં પારાના લેવલ (સપાટી) વચ્ચેનો તફાવત કેટલો હશે ? પારાનું વિશિષ્ટ ગુરુત્વ $= 13.6$) 

ખુલ્લી $U$ આકારની ટ્યુબમાં મરક્યુરી ભરેલી છે. જ્યારે એક બાજુ $13.6 \,cm$ જેટલું પાણી ભરવામાં આવે તો આ પરિસ્થિતિએ મરક્યુરીના લેવલમાં ................. $cm$ વધારો થશે.

ઊંડાઈ સાથે દબાણમાં થતા ફેરફારની ચર્ચા કરો. અથવા $\mathrm{h}$ ઊંચાઈવાળા અને $\rho $ ઘનતાવાળા તરલ સ્તંભને કારણે ઉદ્ભવતા દબાણનું સૂત્ર મેળવો.

આકૃતિ પરથી નીચેનામાંથી સાચું વિધાન કયું છે?

પ્રવાહીની ઘનતા $ 1.5 gm/cc$  છે,તો $P$  અને $S$ બિંદુ વચ્ચે દબાણનો તફાવત કેટલો થાય?