વિવિધ સંસાધનો જેવા કે શાળાનું પુસ્તકાલય અથવા ઈન્ટરનેટનો ઉપયોગ અને તમારા શિક્ષક સાથે ચર્ચા કરી કોઈ પણ એક પ્રાણીના ઉદ્દવિકાસીય તબક્કા શોધો. જેમકે ઘોડો.
નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું છે ?
નીચેનામાંથી કયો ક્રમ જૈવિક ઉવિકાસ માટે ડાર્વિન અને વૉલેક દ્વારા સૂચવવામાં આવ્યાં હતા?
નીચેનામાંથી કયું સમમૂલક રચનાઓ સાચી વણર્વે છે?
ઉદ્દવિકાસીય રીતે સફળ થવા વિકૃતિઓ થવી જ જોઈએ (અથવા) અગત્યની વિકૃતિઓ .....માં જ થવી જોઈએ.
સમાન જાતિના વ્યક્તિઓ માટે શું સાચું છે?