નીચેનામાંથી કયું સમમૂલક રચનાઓ સાચી વણર્વે છે?
અંતઃસ્થ રચનાકીય સમાનતા ધરાવતા અંગો પણ અલગ અલગ કાર્યો કરતાં
અંતઃસ્થ રચનાકીય અસમાનતાઓ પણ સમાન કાર્યો કરતાં
અંગો જે હમણાં કોઈ કાર્ય નથી કરતાં પણ પૂવજોમાં તેમનું એક અગત્યનું કાર્ય હતું
અંગો ફક્ત ગર્ભીય તબક્કામાં જ દેખાય અને પછી પુખ્તમાં અદ્દશ્ય થાય છે.
ચાર્લ્સ ડાર્વિનની ભિન્નતા ..........
અશ્મિભૂત વનસ્પતિઓના અભ્યાસને કરી શકાય
પેંગ્વીન અને ડોલ્ફીનના ફિલિપર્સ ........... નું ઉદાહરણ છે.
સિલાકાન્થ મત્સ્યની હાજર ........માં જોવા મળે છે.
નીચેનામાંથી કયું ઘોડાનું ગોત્ર સૂચવે છે?