નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું છે ?

  • [AIPMT 2007]
  • A

    સ્ટેમ કોષો ખાસ પ્રકારના કોષો છે.

  • B

    સસ્તનના ગર્ભવિકાસ દરમિયાન ઝાલરોની હયાતીના કોઈ પુરાવા નથી.

  • C

    બધી વનસ્પતિઓ અને બધા પ્રાણીઓના કોષો સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે.

  • D

    વ્યક્તિ વિકાસ એ જાતિ વિકાસનું પુનરાવર્તન છે.

Similar Questions

$H.J. $ મૂલરને નોબેલ પ્રાઈઝ શેના માટે મળ્યું?

પૃથ્વી પર સજીવની ઉત્પત્તિ સમયે નીચેનામાંથી ક્યો વાયુ મુક્ત અવસ્થામાં હાજર નહતો?

ભિન્ન જિનોટાઈપ ધરાવતા સજીવોમાં સામ્યતા શું સૂચવે છે ?

  • [AIPMT 2001]

બીગ-બેંગવાદ કોણે રજુ કર્યો?

સાચો ક્રમ કયો છે?

  • [AIPMT 1991]