યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી, નીચેનાની કિંમત મેળવો.

$999^{2}$

  • A

    $990001$

  • B

    $998001$

  • C

    $999001$

  • D

    $999999$

Similar Questions

નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો

$8 x^{3}-343$

અવયવ પાડો $: 121 x^{2}-289 y^{2}$

ચકાસો કે $2$ અને $5$ બહુપદી $x^{2}-2 x-15$ નાં શૂન્ય છે કે નહીં.

જો $x^{3}+13 x^{2}+a x+35$ નો એક અવયવ $x+ 5$ હોય, તો $a$ ની કિંમત શોધો

નીચે આપેલી બહુપદીઓમાંથી કઈ બહુપદીનો અવયવ $(x + 1)$ છે, તે નક્કી કરો

$x^{3}-2 x^{2}-5 x+6$