દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને $(99)^{5}$ ની કિંમત શોધો.

  • A
    $9509900499$
  • B
    $9509900498$
  • C
    $9509900500$
  • D
    $9509900501$

Explore More

Similar Questions

જો $(x - 2y + 3z)^n$ ના વિસ્તરણમાં પદોની સંખ્યા $45$ હોય,તો $n=$

જો $|x|$ એટલું નાનું હોય કે $x^2$ અને તેનાથી મોટી ઘાત ધરાવતા તમામ પદોને અવગણી શકાય,તો $x=\frac{1}{\sqrt{363}}$ હોય ત્યારે $\frac{(3-5x)^{1/2}}{(5-3x)^2}$ નું આશરે મૂલ્ય શું થાય?

દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને,$(0.999)^3$ ની કિંમત $3$ દશાંશ સ્થળ સુધી શું થાય?

જો $n$ એ ધન પૂર્ણાંક હોય,તો $(1-2x+3x^2-4x^3+\ldots)^{-n}$ ના વિસ્તરણમાં $x^6$ નો સહગુણક શું થાય?

$x^5 + 10x^4a + 40x^3a^2 + 80x^2a^3 + 80xa^4 + 32a^5 = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo