સમાન વ્યાસ ધરાવતા બે તાર,જેમની અવરોધકતા અનુક્રમે $\rho_1$ અને $\rho_2$ છે અને લંબાઈ $l_1$ અને $l_2$ છે,તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે. આ સંયોજનની સમતુલ્ય અવરોધકતા કેટલી થાય?

  • A
    $\frac{\rho_1 l_1 + \rho_2 l_2}{l_1 + l_2}$
  • B
    $\frac{\rho_1 l_2 + \rho_2 l_1}{l_1 - l_2}$
  • C
    $\frac{\rho_1 l_2 + \rho_2 l_1}{l_1 + l_2}$
  • D
    $\frac{\rho_1 l_1 - \rho_2 l_2}{l_1 - l_2}$

Explore More

Similar Questions

$l$ લંબાઈ અને $S$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નળાકાર ધાતુના તારનો અવરોધ $R$,કન્ડક્ટન્સ $G$,વાહકતા $\sigma$ અને અવરોધકતા $\rho$ છે. $\sigma$ માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

એક વાહક માટે બે અલગ-અલગ તાપમાન $100^{\circ} C$ અને $400^{\circ} C$ પર $I-V$ આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. વાહકનો અવરોધનો તાપમાન ગુણાંક આશરે કેટલો હશે (પ્રતિ ડિગ્રી સેલ્સિયસમાં)?

$R_{1}$ અવરોધ ધરાવતા તારને ખેંચીને તેની લંબાઈ મૂળ લંબાઈ કરતા બમણી વધારવામાં આવે છે. તો નવા અવરોધ અને મૂળ અવરોધનો ગુણોત્તર કેટલો થાય?

$15 \; m$ લંબાઈ અને $6.0 \times 10^{-7} \; m^{2}$ સમાન આડછેદ ધરાવતા તારમાંથી ખૂબ જ ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે,અને તેનો અવરોધ $5.0 \; \Omega$ માપવામાં આવે છે. પ્રયોગના તાપમાને દ્રવ્યની અવરોધકતા કેટલી હશે?

$1.4 \text{ mm}$ વ્યાસ ધરાવતા એલ્યુમિનિયમ (અવરોધકતા $\rho = 2.2 \times 10^{-8} \Omega \cdot m$) ના તારનો ઉપયોગ કરીને $4 \Omega$ નો અવરોધ બનાવવામાં આવે છે. તો તારની લંબાઈ કેટલી હશે ($\text{ m}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo