$l$ લંબાઈ અને $S$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નળાકાર ધાતુના તારનો અવરોધ $R$,કન્ડક્ટન્સ $G$,વાહકતા $\sigma$ અને અવરોધકતા $\rho$ છે. $\sigma$ માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

  • A
    $\frac{GR}{\rho}$
  • B
    $\frac{\rho R}{G}$
  • C
    $\frac{GS}{l}$
  • D
    $\frac{Rl}{S}$

Explore More

Similar Questions

તાપમાન વધારવાથી,વાહક અને અર્ધવાહકની વિશિષ્ટ અવરોધકતા અનુક્રમે

એક તાર માટે અવરોધનો તાપમાન ગુણાંક $0.00125\,^{\circ}C^{-1}$ છે. $300\,K$ તાપમાને તેનો અવરોધ $1\,\Omega$ છે. જે તાપમાને અવરોધ $2\,\Omega$ થાય તે તાપમાન .......... $K$ છે.

અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ લખો.

વર્તુળાકાર આડછેદ ધરાવતા એક તારનો અંદરનો ભાગ $R$ ત્રિજ્યાનો છે જે $\rho$ અવરોધકતા ધરાવતા દ્રવ્યનો બનેલો છે અને તેની આસપાસ $R$ જાડાઈનો બહારનો ભાગ છે જે બમણી અવરોધકતા ધરાવતા દ્રવ્યનો બનેલો છે. આવા $l$ લંબાઈના તારનો અવરોધ શોધો.

ઓરડાના તાપમાને $(27^\circ \text{C})$ એક હીટિંગ એલિમેન્ટનો અવરોધ $100 \ \Omega$ છે. જો અવરોધ $137 \ \Omega$ માલૂમ પડે,તો તે એલિમેન્ટનું તાપમાન કેટલું હશે ($^\circ \text{C}$ માં)? (આપેલ છે: અવરોધના દ્રવ્યનો તાપમાન ગુણાંક $1.35 \times 10^{-4} \ ^\circ \text{C}^{-1}$ છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo