બે ટાવર $A$ અને $B$ ની ઊંચાઈ અનુક્રમે $45 \, m$ અને $15 \, m$ છે. ટાવર $B$ ના તળિયેથી ટાવર $A$ ની ટોચનો ઉત્સેધકોણ $60^{\circ}$ છે. જો ટાવર $A$ ના તળિયેથી ટાવર $B$ ની ટોચનો ઉત્સેધકોણ $\theta$ હોય,તો $\sin \theta$ નું મૂલ્ય શોધો:

  • A
    $\frac{1}{2}$
  • B
    $\frac{2}{\sqrt{3}}$
  • C
    $\frac{\sqrt{3}}{2}$
  • D
    $\frac{1}{\sqrt{2}}$

Explore More

Similar Questions

$9\tan^2\theta + 4\cot^2\theta$ ની ન્યૂનતમ કિંમત કેટલી છે?

ધારો કે $f$ એ વાસ્તવિક સંખ્યાઓના ગણ પર વ્યાખ્યાયિત એક અયુગ્મ વિધેય છે,જેથી $x \geq 0$ માટે $f(x) = 3 \sin x + 4 \cos x$ છે. તો $x = -\frac{11\pi}{6}$ આગળ $f(x)$ ની કિંમત શોધો.

Difficult
View Solution

જો $3\cos \theta + 4\sin \theta = 5$ હોય,તો $3\sin \theta - 4\cos \theta$ ની કિંમત શોધો.

$\frac{{\cot^2 15^\circ - 1}}{{\cot^2 15^\circ + 1}} = $

જો $\sin^2 \theta = \frac{x^2 + y^2 + 1}{2x}$ હોય,તો $x$ શું હોવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo