બે વિદ્યાર્થીઓ,અનિલ અને આશિમા,એક પરીક્ષામાં બેઠા હતા. અનિલ પરીક્ષા પાસ કરે તેની સંભાવના $0.05$ છે અને આશિમા પરીક્ષા પાસ કરે તેની સંભાવના $0.10$ છે. બંને પરીક્ષા પાસ કરે તેની સંભાવના $0.02$ છે. તેમાંથી ઓછામાં ઓછો એક વિદ્યાર્થી પરીક્ષા પાસ નહીં કરે તેની સંભાવના શોધો.

  • A
    $0.98$
  • B
    $0.95$
  • C
    $0.90$
  • D
    $0.87$

Explore More

Similar Questions

યાદચ્છિક રીતે પસંદ કરેલા લિપ વર્ષમાં $53$ રવિવાર અથવા $53$ સોમવાર હોવાની સંભાવના કેટલી છે ($/7$ માં)?

એક બોક્સમાં $1$ થી $100$ નંબરની $100$ ટિકિટો છે. બોક્સમાંથી એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો ટિકિટ પરનો નંબર પૂર્ણ વર્ગ હોય તેની સંભાવના કેટલી છે?

એક થેલીમાં $4$ સફેદ,$5$ કાળા અને $6$ લાલ દડા છે. જો યાદચ્છિક રીતે એક દડો પસંદ કરવામાં આવે,તો પસંદ કરેલ દડો સફેદ અથવા લાલ હોય તેની સંભાવના કેટલી?

$\left\{1, 2, 3, 4, \ldots, 1000\right\}$ માંથી એક સંખ્યા $n$ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. $n$ એ $7$ વડે ભાગતા $1$ શેષ વધતી હોય તેવી સંખ્યા હોવાની સંભાવના કેટલી છે?

બિન-લીપ વર્ષમાં,$53$ રવિવાર અથવા $53$ મંગળવાર અથવા $53$ ગુરુવાર આવવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo