$53$ રવિવાર અથવા $53$ સોમવાર ધરાવતા લિપ વર્ષનો યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો કેટલી સંભાવના મળે ?
$2/7$
$4/7$
$3/7$
$1/7$
બે સિક્કાઓ, એક રૂપિયાનો સિક્કો અને બીજો બે રૂપિયાનો સિક્કો એકવાર ઉછાળો અને નિદર્શાવકાશ શોધો.
જો પાસાને બે વાર ઉછાળવામાં આવે, તો $4$ ઓછામાં ઓછી એક વાર આવવાની સંભાવના કેટલી થાય ?
ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. નીચે આપેલ ઘટનાની સંભાવના શોધો.
માત્ર બે જ કાંટા મળે.
નીચે દર્શાવેલ પ્રયોગ માટે નિદર્શાવકાશ દર્શાવો : એક સિક્કાને ચાર વાર ઉછાળવામાં આવે છે.
જો $A, B, C$ એ ત્રણ પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે . બે વિધાનો ${S_1}$ અને ${S_2}$ એ . .
${S_1}\,\,:\,\,A$ અને $B \cup C$ એ નિરપેક્ષ થાય
${S_2}\,\,:\,\,A$ અને $B \cap C$ એ નિરપેક્ષ થાય . તો . .