$50\,kg$ અને $100\,kg$ દળ ધરાવતા બે ઉપગ્રહો પૃથ્વીની આસપાસ અનુક્રમે $9\,R$ અને $16\,R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે,જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે. આ બે ઉપગ્રહોની ઝડપનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $3/4$
  • B
    $4/3$
  • C
    $9/16$
  • D
    $16/9$

Explore More

Similar Questions

પૃથ્વીની આસપાસ $R_0$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ફરતા ઉપગ્રહની ઝડપ $v_0$ છે. બીજો એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ લંબગોળ કક્ષામાં ફરે છે. જો બીજા ઉપગ્રહની લઘુત્તમ અને મહત્તમ ઝડપ અનુક્રમે $\alpha v_0$ અને $\beta v_0$ હોય,તો તેનો આવર્તકાળ કેટલો હશે?

$10\; kg$ નો એક ઉપગ્રહ $8000\; km$ ની ત્રિજ્યા ધરાવતી કક્ષામાં દર $2\; \text{કલાક}$ માં પૃથ્વીની એક પ્રદક્ષિણા પૂર્ણ કરે છે. જો બોહરનો કોણીય વેગમાનનો સિદ્ધાંત હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન માટે લાગુ પડે છે તેમ ઉપગ્રહો માટે પણ લાગુ પડતો હોય, તો ઉપગ્રહની કક્ષાનો ક્વોન્ટમ આંક શોધો.

એક ગ્રહ સૂર્યની આસપાસ લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે. જ્યારે તે સૂર્યથી સૌથી નજીક હોય ત્યારે તેનું સૂર્યથી અંતર $d_1$ અને વેગ $v_1$ છે. જ્યારે તે સૂર્યથી સૌથી દૂર હોય ત્યારે તેનું સૂર્યથી અંતર $d_2$ હોય,તો તે બિંદુએ તેનો વેગ કેટલો હશે?

પૃથ્વીના કેન્દ્રથી $r$ અંતરે રહેલા $m$ દળના $A$ ઉપગ્રહ અને પૃથ્વીના કેન્દ્રથી $2r$ અંતરે રહેલા $2m$ દળના $B$ ઉપગ્રહના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય?

બે ઉપગ્રહો $A$ અને $B$ અનુક્રમે $4R$ અને $R$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષાઓમાં ભ્રમણ કરે છે. જો ઉપગ્રહ $A$ નો કક્ષીય વેગ $3V$ હોય,તો ઉપગ્રહ $B$ નો કક્ષીય વેગ કેટલો હશે ($V$ માં)?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo