$2\,\Omega $ અને $4\,\Omega $ અવરોધ ધરાવતા બે અવરોધોને કોઈ બૅટરી સાથે જોડતાં, જો આ અવરોધ...
શ્રેણીમાં જોડવામાં આવે તો તેમનામાંથી વહેતો વિદ્યુતપ્રવાહ સમાન હશે.
સમાંતર જોડવામાં આવે તો તેમનામાંથી વહેતો વિદ્યુતપ્રવાહ સમાન હશે.
શ્રેણીમાં જોડવામાં આવે તો તેમના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત સમાન હશે.
સમાંતર જોડવામાં આવે તો તેમના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત જુદા-જુદો હશે.
વિધુતસ્થિતિમાનના તફાવતનો એકમ $.........$ છે.
સાદી બેટરીની શોધ સૌપ્રથમ કોણે કરી હતી?
વિદ્યુત પાવરનો $SI$ એકમ ક્યો છે?
કોઈ પ્રયોગ પરથી તમે એ નિષ્કર્ષ કઈ રીતે તારવશો કે બૅટરી સાથે શ્રેણીમાં જોડેલા ત્રણ અવરોધ ધરાવતા વિદ્યુત-પરિપથના દરેક ભાગમાંથી સમાન વિદ્યુતપ્રવાહ પસાર થાય છે ?
જેમાં વિદ્યુત ઉપકરણોને યોગ્ય રીતે જોડેલ હોય તેવો વિદ્યુત-પરિપથ (આકૃતિ) ઓળખો :