કોઈ પ્રયોગ પરથી તમે એ નિષ્કર્ષ કઈ રીતે તારવશો કે બૅટરી સાથે શ્રેણીમાં જોડેલા ત્રણ અવરોધ ધરાવતા વિદ્યુત-પરિપથના દરેક ભાગમાંથી સમાન વિદ્યુતપ્રવાહ પસાર થાય છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

વિદ્યુત-પરિપથની રેખાકૃતિની મદદથી પ્રયોગનું વર્ણન કરો. વિગતવાર દર્શાવો કે શ્રેણી-જોડાણમાં પરિપથના દરેક ઘટકમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ સમાન હોય છે. 

Similar Questions

રૈવાજિક વિદ્યુતપ્રવાહની દિશા કઈ હોય છે?

એક વાહક તારમાંથી $2\, A$ જેટલો વિદ્યુતપ્રવાહ $1$ મિનિટ માટે પસાર કરવામાં આવે છે. આ તારમાંથી પસાર થતો કુલ વિધુતભાર કેટલો હશે?

બે અવરોધો $R_{1}$ અને $R_{2}$ને બિંદુ $A$ અને $B$  વચ્ચે  સમાંતર જોડેલા છે, તો સમતુલ્ય અવરોધ $R$=$......$

અવરોધકતા બદલાતી નથી જો....

વિદ્યુતસ્થિતિમાનના તફાવતનું માપન કરવા ક્યું સાધન વ૫રાય છે?