વિધુતસ્થિતિમાનના તફાવતનો એકમ $.........$ છે.
$J$
$J/C$
$JC$
$C/J$
એક ઇલેક્ટ્રિક હીટરને $220\;V$નો વૉલ્ટેજ આપતા તે $1.1\;kW$ જેટલો પાવર ખર્ચે છે. આ હીટરમાંથી કેટલો પ્રવાહ વહેતો હશે?
વિઘુતપ્રવાહનું મૂલ્ય શોધવાનું સૂત્ર $............$ છે.
જો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ $I$ માં $100$ ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ..........$\%$ હોય છે.
અવરોધનો એકમ શો છે?
નીચે દર્શાવેલ વિધુતપરિપથનો બિંદુ $A$ અને બિંદુ $B$ વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો થાય?