બે અવરોધો ${R}_{1}=(4 \pm 0.8)\; \Omega$ અને ${R}_{2}=(4 \pm 0.4)\;\Omega$ ને સમાંતરમાં જોડેલ છે. સમાંતરનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?

  • [JEE MAIN 2021]
  • A

    $(4 \pm 0.4)\, \Omega$

  • B

    $(2 \pm 0.4)\, \Omega$

  • C

    $(2 \pm 0.3) \,\Omega$

  • D

    $(4 \pm 0.3) \,\Omega$

Similar Questions

લાકડાના ટુકડાની લંબાઈ  $l $ પહોળાઈ  $b$  અને જાડાઈ $ t $ છે જે માપ પટ્ટીની મદદથી આપેલ છે. શક્ય ત્રુટિઓ સાથેનું પરિણામ $l= 15.12 \pm 0.01 \,cm$  , $b = 10.15 \pm 0.01 \,cm, t = 5.28 \pm 0.01 \,cm $ છે. કદમાં યોગ્ય સાર્થક આંકના સંદર્ભમાં પ્રતિશત ત્રુટિ........ $\%$ હશે .

ઘન ધાતુના ગોળાની ઘનતા તેનું દળ અને વ્યાસ માપીને કરવામાં આવે છે. ધાતુના ગોળાની ઘનતામાં મહત્તમ ત્રુટિ $\left(\frac{x}{100}\right) \% $ છે. જો દળ અને વ્યાસના માપનમા સાપેક્ષ ત્રુટિ અનુક્રમે $6.0 \%$ અને $1.5 \%$ હોય તો $x$ નું મૂલ્ય કેટલુ હશે?

  • [JEE MAIN 2020]

બે અવરોધના મૂલ્યો $R_1 = 3 \Omega \pm 1\%$ અને $R_2 = 6 \Omega \pm 2\%$ છે જ્યારે તેમને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે તેમના સમતુલ્ય અવરોધમાં ત્રુટિ ......... $\%$ થાય.

ત્રુટિને સંપૂર્ણપણે નિવારી શકાય ? 

અવલોકનકાર દ્વારા નોંધવામાં આવતું પાણીનું પ્રારંભિક તાપમાન અને અંતિમ તાપમાન અનુક્રમે $ (40.6 \pm 0.2)^{\circ} C$  અને  $(78.3 \pm 0.3) ^{\circ} C$ છે. યોગ્ય ત્રુટિ મર્યાદામાં તાપમાનનો વધારો ...મળે.