હવામાં $r$ અંતરે રહેલા બે વિદ્યુતભાર પર લાગતું બળ $F$ છે.હવે $k$ ડાઇઇલેકિટ્રક ધરાવતા માધ્યમમાં કેટલા અંતરે મૂકવાથી તેમના પર લાગતું બળ સમાન થાય?
$r$
$r/k$
$r/\sqrt k$
$r \sqrt k$
આપેલ આકૃતિમાં $10\ cm$ ની બાજુઓ વાળા સમબાજુ ત્રિકોણની ખૂણાઓ ત્રણ બિંદુવત વિદ્યુતભારો આવેલા છે. $B$ આગળના વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ .....હશે.
કુલંબના નિયમની મર્યાદાઓ સમજાવો.
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $L$ લંબાઈના અને $Q$ વિદ્યુતભાર વાળા પાતળા અવાહક સળિયા (તેની લંબાઈ પર સમાન વિતરણ થયેલ છે.) ના એક છેડાથી અંતરે એક બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે. તે બંને વચ્ચેના વિદ્યુતબળનું મૂલ્ય શોધો.
ત્રણ વિદ્યુતભારો $ - {q_1},\,\, + {q_2}$ અને $ - {q_3}$ ને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે મૂકવામાં આવ્યા છે. $- q_1$ વિદ્યુતભાર પર લાગતા બળનો $X$ ઘટક કોના સપ્રમાણમાં હોય?
મુક્ત અવકાશમાં વિદ્યુત પરમિટિવિટિ નું મૂલ્ય ........ છે.